GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સ્ટેક હોલ્ડર સંબંધ સમિતિ રચવાની ફરજ કોની છે ? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની સેક્રેટરી શેરહોલ્ડર્સ બધા ભેગા મળીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપની સેક્રેટરી શેરહોલ્ડર્સ બધા ભેગા મળીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ? ફોનેટિક ઈન્ડિકેટ બેકલિટ ટેરાટિક ફોનેટિક ઈન્ડિકેટ બેકલિટ ટેરાટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતાં 6 જેટલો ઓછો છે. જો અંશના બમણા કરીએ અને છેદને 27 વધારીએ, તો નવો અપૂર્ણાંક ½ થાય. તો મૂળ અપૂર્ણાંક શોધો. 10/16 17/11 11/17 5/11 10/16 17/11 11/17 5/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the voice : He was not given admission by them. Them were not givan admision by him. Admission did not be given to him by they. They were not given admission by him. They did not give him admission. Them were not givan admision by him. Admission did not be given to him by they. They were not given admission by him. They did not give him admission. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. ઉત્તમ ખલનાયક અધમ કદમ સુત્તમ ખલનાયક અધમ કદમ સુત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારત રાજ્યના વર્ષ 2021-22ના બજેટ વર્ષ દરમિયાન થનાર ખર્ચને ચઢતા ક્રમમાં ગોઠવો. (i) વ્યાજની ચુકવણી (ii) કેન્દ્રીય ક્ષેત્રની યોજનાઓ (iii) કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ (iv) સબસિડી આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv iv, iii, ii, i ii, iii, i, iv આપેલ પૈકી એક પણ નહીં i, ii, iii, iv iv, iii, ii, i ii, iii, i, iv ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.