GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ? કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વેબપેજમાં જોવા મળતી હાઈપરલિંક સામાન્ય રીતે કયા રંગની જોવા મળે છે ? કાળા (Black) લીલા (Green) વાદળી (Blue) લાલ (Red) કાળા (Black) લીલા (Green) વાદળી (Blue) લાલ (Red) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમાનાર્થી શબ્દ જણાવો.‘ગિરા’ વાર્તા સાંનિધ્ય પર્વતની હારમાળા વાણી વાર્તા સાંનિધ્ય પર્વતની હારમાળા વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, તો ભાવ સૂચકઆંક કેટલો થાય ? 550 45 900 450 550 45 900 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : He boasts as if he ___ the Prime Minister and he has solved the Kashmir issue. was has were will be was has were will be ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? સારું જીવનધોરણ સારું શિક્ષણ આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું જીવનધોરણ સારું શિક્ષણ આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP