GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી કયો કર આવકની અસમાનતા ઘટાડે છે ?

પ્રગતિશીલ કરવેરો
પરોક્ષ કરવેરો
પ્રમાણસર કરવેરો
પ્રતિગામી કરવેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

જ્યોર્જ જોસેફ સ્ટીગલર
અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
મિલ્ટન ફ્રીડમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ?

60 દિવસમાં
જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં
30 દિવસમાં
21 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માર્કેટિંગ મિક્સના વિસ્તૃત ચાર પીલર્સ કયા છે ?

લોકો, ઉત્પાદન, કિંમત, સ્થળ
લોકો, ઉત્પાદન, કિંમત, પ્રમોશન
ઉત્પાદન, કિંમત, પ્રક્રિયા, પ્રમોશન
ઉત્પાદન, કિંમત, સ્થળ, પ્રમોશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP