GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું તેમની સંબંધિત પ્રાયોજક (સ્પોન્સર) બેંકો સાથે વિલીનીકરણ કરવાની કઈ સમિતિએ ભલામણ કરી ?

રંગરાજન સમિતિ
નરસિંહમ સમિતિ
ખુસરો સમિતિ
દત્ત સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
જ્યોર્જ જોસેફ સ્ટીગલર
મિલ્ટન ફ્રીડમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનામાંથી કયો ટેક્સ જી.એસ.ટી.માં સમાવવામાં આવ્યો છે ?

આપેલ તમામ
સેન્ટ્રલ સેલ્સ ટેક્સ
મૂલ્યવર્ધિત ટેક્સ
સેન્ટ્રલ એક્સાઈઝ ડયૂટી અને સર્વિસ ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
"સંઘ માટે એક સંસદ રહેશે, જે રાષ્ટ્રપતિ અને અનુકમે રાજ્યસભા અને લોકસભા નામે ઓળખાતા બે ગૃહોની બનશે." - આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ - 73
આર્ટિકલ - 77
આર્ટિકલ - 75
આર્ટિકલ - 79

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP