GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય.

અયોગ્ય પ્રભાવ
છેતરપિંડી
બળજબરી
ગેરઉપયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ?

સંચાલકોને
લેણદારને
શેરહોલ્ડર્સને
ટ્રિબ્યુનલને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

અમર્ત્ય સેન
જગદીશ ભગવતી
મિલ્ટન ફ્રીડમેન
જ્યોર્જ જોસેફ સ્ટીગલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગીરના જંગલની ગાથા વર્ણવતી કવિતા "ગાજે જંગલ ગીર તણા" નું વર્ણન કરનાર કવિવરનું નામ જણાવો.

ત્રિભુવન લુહાર
ત્રિભુવન વ્યાસ
નરસિંહ મહેતા
મનોજ ખંડેરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP