GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ક્યું વિધાન સાચું છે ?

અન્વેષણ કોઈ પણ વ્યક્તિ કરી શકે
અન્વેષણ ફરજિયાત નથી
અન્વેષણ ફરજિયાત છે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે
આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે
સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે
સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
માલ ખરીદવાની તકનીક કે જેમાં યોગ્ય ગુણવત્તા, યોગ્ય માત્રામાં, યોગ્ય કિંમતે, યોગ્ય સમયે અને યોગ્ય સ્રોતમાંથી ખરીદી કરવામાં આવે તેને કઈ ખરીદ પદ્ધતિ કહેવાય છે ?

વૈજ્ઞાનિક ખરીદી
બલ્ક ખરીદી
સટ્ટાકીય ખરીદી
પારસ્પરિક ખરીદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ-નિગમ દ્વારા મુદતી ધિરાણ યોજના (ટર્મ લોન) અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમ સુધીનું ધિરાણ આપવામાં આવે છે ?

રૂ. 20 લાખ
રૂ. 25 લાખ
રૂ. 30 લાખ
રૂ. 10 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP