GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં ગુજરાતી ટાઈપિંગ ન જાણતા ઉપયોગકર્તા માટે ઉપયોગી એવું ગુજરાતી ટ્રાન્સલિટરેશન કયા પ્રકારનું કી-બોર્ડ છે ?

ટેરાટિક
ફોનેટિક
બેકલિટ
ઈન્ડિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) હેલીકલ સ્ટેપવેલ
(b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ
(c) તેરા ફોર્ટ
(d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ
(1) વડોદરા જિલ્લો
(2) પંચમહાલ જિલ્લો
(3) વલસાડ જિલ્લો
(4) કચ્છ જિલ્લો

b-1, d-3, c-2, a-4
a-2, c-4, b-1, d-3
d-1, b-3, a-2, c-4
c-4, a-3, d-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ રકમ સંશયિત મિલકત (Contingent Asset) ગણાય છે ?

વટાવેલી હૂંડીઓ
પ્રાથમિક ખર્ચ
કંપનીએ અદાલતમાં અમુક રકમ મેળવવા કરેલ દાવામાં મળવાની રકમની શક્યતા
કંપનીએ ખરીદેલા અંશતઃ ભરપાઈ શેર પરના બાકી હપતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP