GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં આપેલા વિકલ્પોમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકાય તેવા વર્તુળાકાર બટનને શું કહે છે ?

રાઉન્ડ બટન
રેડિયો બટન
લિસ્ટ બટન
ચેક બટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
Gmail વિન્ડોમાં વિવિધ પ્રકારની ફાઈલને એટેચ કરવા માટે કયા ચિત્રવાળું આઈકોન જોવા મળે છે ?

પેપર જોઈન્ટર
પેપર સ્ટીક
પેપર સ્ટોન
પેપર ક્લિપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી હિસાબોમાં ઘાલમેલ કરવાની કઈ રીત દ્વારા નફો ઓછો બતાવી શકાય ?

મિલકતો પર ઓછો ઘસારો ગણવો
ખોટી ખરીદી બતાવવી
શરૂઆતના સ્ટોકની કિંમત ઓછી આંકવી કે આખર સ્ટોકની કિંમત વધુ ગણવી
મળેલ આવક વધુ બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નાણાકીય વર્ષ 2021-22 માટે બાળકોના શિક્ષણ ભથ્થા માટે કરમુક્તિની રકમ કઈ છે ?

રૂ. 100 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો)
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 200 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો)
રૂ. 300 માસિક બાળકદીઠ (વધુમાં વધુ 2 બાળકો)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP