GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સંધિ છોડો. પરિણતિ પરિ + નતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ પરિ + નતિ પરિ + ણતિ પર્ + નતિ પરિ + અનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કઈ ઈન્વેન્ટરી અંકુશની પદ્ધતિ તથી ? ABC વિશ્લેષણ FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ FSN વિશ્લેષણ ABC વિશ્લેષણ FTMN વિશ્લેષણ VED વિશ્લેષણ FSN વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ એ “કારકુની ભૂલ'' ગણાતી નથી ? પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી પેટા નોંધોના સરવાળા કરવાની ભૂલ કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી મહેસૂલી અને મૂડી આવક-ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. પ્રપાતસંગીત તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય તત્પુરુષ ઉપપદ મધ્યમપદલોપી કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે સંચાલકીય ઓડિટ (કાર્યક્ષમતા ઓડિટ) શેરહોલ્ડરોને તેમના નાણાંના યોગ્ય ઉપયોગની ખાતરી આપે છે આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે સામાજિક ઓડિટ સર્વે હિતધારકોને રક્ષણ આપે છે અંશતઃ ઓડિટમાં “કેટલાક દસ્તાવેજો અને હિસાબી ચોપડાઓનું” ઓડિટ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધો. ઉત્તમ અધમ કદમ ખલનાયક સુત્તમ અધમ કદમ ખલનાયક સુત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP