કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી.

ઉધોગ
ઈન્ટેલિજન્સ
પ્રમોશન
યુનિકોર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
યહૂદી નોબેલ તરીકે ઓળખાતા જીનેસિસ પુરસ્કાર વિજેતાને 1 મિલિયન ડોલરનો પુરસ્કાર એનાયત કરાય છે.
કાઈઝરના અધ્યક્ષ અને CEO ડૉ. આલ્બર્ટ બૌર્લાને 2022નો જીનેસિસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP