ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ?

દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન)
'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન)
સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન)
સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

દુ:ખ અને તેની નાબુદી
મુક્તિ
આખરી વાસ્તવિકતા
યોગ્ય કાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

માંડુક્ય ઉપનિષદ
વાલ્મિકી રામાયણ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
મનુસ્મૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના સૌપ્રથમ કેન્દ્રીય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

ઈન્દિરા ગાંધી
રાજકુમારી અનંતાસીંઘ
કમલા નેહરુ
રાજકુમારી અમૃતાકૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઝંડા સત્યાગ્રહ" અને તા.18-6-1923ના રોજ ઓલ ઈન્ડિયા ફ્લેગ ડેની ઉજવણી માટે નીચે પૈકી કયુ શહેર પ્રચલિત છે ?

નૈનીતાલ
કાનપુર
નાગપુર
ભોપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

રાજા રામમોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP