Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ?

વ્યતિરેક
રૂપક
વ્યાજસ્તુતિ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

હરીન્દ્ર દવે
વેણીભાઈ પુરોહિત
રમેશ પારેખ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ?

5 મી જૂન
18 મી જુલાઈ
18 મી ઓગષ્ટ
5 મી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP