Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? કર્ણભાર કૃષ્ણકુંજ રામબાણ સીતાબાગ કર્ણભાર કૃષ્ણકુંજ રામબાણ સીતાબાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) લીંબુ, નારંગી, આમળામાંથી આપણને કયું વિટામીન મળે છે ? એ ડી બી સી એ ડી બી સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. લખવાનું લખીને વાંચવાનો પડયો પડ્યો લખવાનું લખીને વાંચવાનો પડયો પડ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો. ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક વર્તુળ ▢ ABCD બધી બાજુઓને સ્પર્શે છે. જો AB = 5, BC = 8, CD = 6 હોય તો AD શોધો. 5 3 6 8 5 3 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Choose the nearest meaning of ‘to and fro' from side to side back and forth everywhere up and down from side to side back and forth everywhere up and down ANSWER DOWNLOAD GUJARATI MCQ APP