Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું
દશેરા એ જ કામ ન થવું
ખરા સમયે જ સફર ન કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કહીથી વળગી વિનાશકર આંધળી આ બલા. - રેખાંકિત સમાસ ઓળખાવો.

ઉપપદ
કર્મધારય સમાસ
તત્પુરુષ સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP