Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચેલા ગોળાકાર રસ્તાને શું કહે છે ? લાધિ બોધિ મેધિ જવધિ લાધિ બોધિ મેધિ જવધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) That is ___ unique design. an some the a an some the a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું ? સિક્કિમ ઝારખંડ કેરળ બિહાર સિક્કિમ ઝારખંડ કેરળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો. સાદુવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય સાદુવાક્ય સંકુલવાક્ય સંયુક્તવાક્ય મિશ્રવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો. ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ₹ 4500 ના આપવું પડે ₹ 810 ₹ 405 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP