Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ? અકબર જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી અકબર જહાંગીરી જહાંગીર કથા તુઝુકે જહાંગીરી મેરી જહાંગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? સાત આઠ ચાર પાંચ સાત આઠ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ? કળી ચૂનો મીઠું કોફી સાકર કળી ચૂનો મીઠું કોફી સાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગ્રાફમાં સીધી રેખા (1, -4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x + 3y = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 22 = 0 10x + 3y + 2 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? ઉત્તર સવાલ પ્રશ્ન જવાબ ઉત્તર સવાલ પ્રશ્ન જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ? સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ સરદાર પટેલે જવાહરલાલ નહેરુએ લાલબહાદુર શાસ્ત્રીએ મહાદેવભાઈ દેસાઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP