Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કેલ્શિયમ ઓક્સાઈડ એટલે શું ? મીઠું કોફી કળી ચૂનો સાકર મીઠું કોફી કળી ચૂનો સાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મહાકવિ ભાસ લિખિત નાટક કયું છે ? રામબાણ કૃષ્ણકુંજ સીતાબાગ કર્ણભાર રામબાણ કૃષ્ણકુંજ સીતાબાગ કર્ણભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 29-04-1900 23-01-1897 25-02-1898 27-03-1899 29-04-1900 23-01-1897 25-02-1898 27-03-1899 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 75 71 68 65 75 71 68 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મગનભાઈએ પોતાના બંગલાના સમારકામ માટે 9% ના દરે 2 વર્ષ માટે સાદા વ્યાજે રૂ. 50,000/- કરજે લીધા. જો સાદા વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવવાનું થાય તો કેટલું વધારે વ્યાજ થાય ? ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ₹ 4500 ₹ 405 ₹ 810 ના આપવું પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દર વર્ષે 16 સપ્ટેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? હવામાન ઓઝોન પર્યાવરણ કૃષિ હવામાન ઓઝોન પર્યાવરણ કૃષિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP