Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું ખરે સમયે ઉપયોગમાં ન લાગવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરા સમયે જ સફર ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા દિવસે કર્કવૃત્ત પર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે ? 21 જૂન 22 સપ્ટેમ્બર 19 મે 20 ફેબ્રુઆરી 21 જૂન 22 સપ્ટેમ્બર 19 મે 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? રામલાલ વાડીલાલ મણિલાલ શંકરલાલ રામલાલ વાડીલાલ મણિલાલ શંકરલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) “મૈસુરના વાઘ” તરીકે કોણ જાણીતું હતું ? ઔરંગઝેબ મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન અકબર ઔરંગઝેબ મહારાણા પ્રતાપ ટીપુ સુલતાન અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં કયુ ધાતુમય ખનીજ નથી ? કોલસો પારો કલાઈ જસત કોલસો પારો કલાઈ જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP