કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બંગાળી ફિલ્મોના પ્રસિદ્ધ અભિનેતા શ્રી સૌમિત્ર ચેટર્જીનું નિધન થયું છે... તેમને ભારત સરકાર તરફથી કયો એવોર્ડ એનાયત થયો હતો ? પદ્મશ્રી આપેલ તમામ પદ્મભૂષણ પદ્મવિભૂષણ પદ્મશ્રી આપેલ તમામ પદ્મભૂષણ પદ્મવિભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? બર્લિન વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા બર્લિન વોશિંગ્ટન ન્યૂયોર્ક જિનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ટીચર્સ ડે 2020ની થીમ જણાવો. ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત સરકાર દ્વારા મોનિટરી પોલીસી કમિટીના સભ્ય/ સભ્યો તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જયંત વર્મા આપેલ તમામ અશિમા ગોયલ શશાંક ભીડે જયંત વર્મા આપેલ તમામ અશિમા ગોયલ શશાંક ભીડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કઈ સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75રૂ.નો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? UNESCO વર્લ્ડ બેંક UN FAO UNESCO વર્લ્ડ બેંક UN FAO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર 'ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન' યોજના અંતર્ગત મુખ્ય 10 ક્ષેત્રોને આગામી 5 વર્ષમાં કેટલા રૂપિયાની પ્રોત્સાહન સહાય આપવામાં આવશે ? 2.46 લાખ કરોડ 1.46 લાખ કરોડ 46,000 કરોડ 3.46 લાખ કરોડ 2.46 લાખ કરોડ 1.46 લાખ કરોડ 46,000 કરોડ 3.46 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP