Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત રાજ્યના પંચાયત વિભાગનો હવાલો સંભાળતા મંત્રીનું નામ આપો ? શ્રી સૌરભ પટેલ શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા શ્રી સૌરભ પટેલ શ્રી છત્રસિંહ મોરી શ્રી જયંતિભાઈ કવાડિયા શ્રી બાબુભાઈ બોખીરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂ.1000 નું 3 વર્ષનું 10 % લેખે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 32 31 30 34 32 31 30 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માન. પ્રધાનમંત્રીશ્રીએ જન-ધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? પશ્રિમ બંગાળ બિહાર હરિયાણા દિલ્હી પશ્રિમ બંગાળ બિહાર હરિયાણા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District અનુસ્વાર નું ચિન્હ ક્યું છે ? (;) (˙) (`) (") (;) (˙) (`) (") ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? તારામૈત્રક સ્નેહમિલન મર્મસ્થાન નયનમિલન તારામૈત્રક સ્નેહમિલન મર્મસ્થાન નયનમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? પાંચ વર્ષ ચાર કોઈ મુદત નથી ત્રણ વર્ષ પાંચ વર્ષ ચાર કોઈ મુદત નથી ત્રણ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP