Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ચુનીલાલ મડિયા ર.વ. દેસાઈ પન્નાલાલ પટેલ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અર્થાલંકાર ઉત્પ્રેક્ષા ઉપમા સજીવારોપણ અર્થાલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક વર્તુળાકાર બાગનો વ્યાસ 140 મીટર છે. બાગને ફરતે 1 મીટર પહોળો રસ્તો બનાવવાનો ખર્ચ 1 ચો.મિટરના રૂ. 21 લેખે કુલ કેટલો ખર્ચ થાય ? 8306 9603 9306 8603 8306 9603 9306 8603 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર દિલ્હી અમદાવાદ પોરબંદર ગાંધીનગર દિલ્હી અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આખા ઘર ___ મૃત્યુ જેવી શાંતિ છવાઈ રહી - આ વાક્યમાં દર્શાવેલ ખાલી જગ્યામાં સાચો પ્રત્યય લખો. ની માં થી પર ની માં થી પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? અર્ધગોલક સમઘન શંકુ નળાકાર અર્ધગોલક સમઘન શંકુ નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP