Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District આર. એસ. એસ. નું પુરૂ નામ જણાવો. રાષ્ટ્રીય સેવા સંસ્થાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર સેવા સંગઠના રાષ્ટ્રીય સેવા સંગઠન રાષ્ટ્રીય સેવા સંસ્થાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાષ્ટ્ર સેવા સંગઠના રાષ્ટ્રીય સેવા સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District તારંગા પર્વત ક્યા જિલ્લામાં આવેલો છે ? મહેસાણા આણંદ સાબરકાંઠા પાટણ મહેસાણા આણંદ સાબરકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District IPL એટલે શું ? આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન પ્રિમિયર લીગ ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ ઈન્ડિયા પ્રિમિયર લીગ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ડિયન પ્રિમિયર લીગ ઈન્ડિયન પેટ્રોકેમીકલ્સ લિમીટેડ ઈન્ડિયા પ્રિમિયર લીગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર પીટર જહોન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર જહોન હંટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ખુલ્લા નળાકારની સપાટીના ક્ષેત્રફળ (પૃષ્ઠફળ) નું સુત્ર જણાવો. 2πrh 4πrh 2πr(h+r) 4πr² 2πrh 4πrh 2πr(h+r) 4πr² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ખોબો મો જોયું ઝંખના ખોબો મો જોયું ઝંખના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP