Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ડાયાબિટીસ અલ્સર એઈડસ કેન્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? મો જોયું ઝંખના ખોબો મો જોયું ઝંખના ખોબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એશીયાની સૌથી મોટી પેટ્રોકેમીકલ રીફાઇનરી ક્યા જિલ્લામાં આવેલી છે ? વડોદરા અમદાવાદ જામનગર ભરૂચ વડોદરા અમદાવાદ જામનગર ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સવારે સૂર્યના તડકામાંથી આપણા શરીરને ક્યું વિટામીન પ્રાપ્ત થાય છે ? C D A B C D A B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? નાનપણ ઝરણાં રડતી ખુબ નાનપણ ઝરણાં રડતી ખુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ચિલ્ડ્રન યુનિવર્સીટી ક્યાં આવેલી છે ? જુનાગઢ ભાવનગર વેરાવળ ગાંધીનગર જુનાગઢ ભાવનગર વેરાવળ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP