Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માન. પ્રધાનમંત્રીશ્રીએ જન-ધન યોજનાનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો ? હરિયાણા દિલ્હી બિહાર પશ્રિમ બંગાળ હરિયાણા દિલ્હી બિહાર પશ્રિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District લંબ ચોરસની એક બાજુનું માપ 8 સેમી., બીજી બાજુનું માપ 6 સેં.મી. હોય તો તેની પરીમિતીનું કુલ માપ કેટલું થાય ? 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. 36 સેમી. 100 સેમી. 28 સેમી. 64 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સ્વર’ શબ્દનું બંધારણ ક્યું છે ? સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર સ્વર + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર વ્યંજન + સ્વર + વ્યંજન + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + સ્વર + વ્યંજન વ્યંજન + વ્યંજન + સ્વર + વ્યંજન + સ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ. દેસાઈ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ. દેસાઈ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રૂપિયા પાંચના સિક્કાનો આકાર કેવો હોય છે ? નળાકાર શંકુ અર્ધગોલક સમઘન નળાકાર શંકુ અર્ધગોલક સમઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ક્યા જીલ્લામાં આવેલી છે ? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP