Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગાંધીજીનું સ્મારક – “કીર્તિમંદિર” ક્યા શહેરમાં આવેલું છે ? પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર પોરબંદર અમદાવાદ દિલ્હી ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District પીન કોડમાં પહેલા બે આંકડા શું દર્શાવે છે ? રાજ્ય પોસ્ટલ ઝોન જિલ્લો પોસ્ટ ઓફિસ રાજ્ય પોસ્ટલ ઝોન જિલ્લો પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District “દરેક ફુલની ભાષા જુદી’’ વાક્યમાં ક્યો અલંકાર વપરાયો છે ? ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ઉત્પ્રેક્ષા અર્થાલંકાર ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી ? કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી કનૈયાલાલ મુનશી જ્યોતિબા ફુલે સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? ખુબ રડતી ઝરણાં નાનપણ ખુબ રડતી ઝરણાં નાનપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સાચી જોડણી કઈ ? સુર્વાણચંદ્રક સુવર્ણચન્દ્રક સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક સુર્વાણચંદ્રક સુવર્ણચન્દ્રક સુવર્ણચંદ્રક સૂવર્ણચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP