Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચતું આભાસી અને ઉલટું વાસ્તવિક અને ચતું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચતું આભાસી અને ઉલટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ઝરણાં નાનપણમાં ખુબ રડતી-વાક્યમાં ક્રિયાપદ શોધો ? નાનપણ ઝરણાં રડતી ખુબ નાનપણ ઝરણાં રડતી ખુબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘સુરપતિ’ શબ્દનો અર્થ જણાવો ? ભગવાન દેવોનો રાજા ઈન્દ્ર પુરુષ કવિ ભગવાન દેવોનો રાજા ઈન્દ્ર પુરુષ કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District શીતળા રોગની રસી (વેકસીન) ની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર જોસેફ લીસ્ટર એડવર્ડ જેનર પીટર જહોન હંટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે ? ચોવીસ બાર છત્રીસ અઢાર ચોવીસ બાર છત્રીસ અઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ક્યા રોગની સારવારમાં કેમોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે ? એઈડસ ડાયાબિટીસ કેન્સર અલ્સર એઈડસ ડાયાબિટીસ કેન્સર અલ્સર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP