Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ચિલ્ડ્રન યુનિવર્સીટી ક્યાં આવેલી છે ? વેરાવળ ગાંધીનગર જુનાગઢ ભાવનગર વેરાવળ ગાંધીનગર જુનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District સસલા અને રીંછનું સાથે વજન 85 કિ.ગ્રા. રીંછ અને કુતરાનું સાથે વજન 100 કિ.ગ્રા. તથા સસલા અને કુતરાનું સાથે વજન 65 કિ.ગ્રા છે, તો સસલાનું વજન કેટલું હશે. 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 25 કિ.ગ્રા 15 કિ.ગ્રા 20 કિ.ગ્રા 30 કિ.ગ્રા 25 કિ.ગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 18 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 30 સેકન્ડ 18 સેકન્ડ 24 સેકન્ડ 12 સેકન્ડ 30 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી લડાઈ કરવી ઝઘડો બંધ કરવો તલવાર સામે ધરવી તલવાર મુકી દેવી લડાઈ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District એક ટેબલને રૂ.900 માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ.1215 માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ? 30% 40% 60% 50% 30% 40% 60% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Antonym of“Conduct"? disconduct conductness inconduct Misconduct disconduct conductness inconduct Misconduct ANSWER DOWNLOAD GUJARATI MCQ APP