Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે ૨જુ થાય છે ?

ચિત્ર સ્વરૂપે
કાવ્ય સ્વરૂપે
વર્ણન સ્વરૂપે
વાર્તા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District
"એ દિવસ ક્યારે આવશે જ્યારે ભારત દેશ ગરીબી મુક્ત થાય ” – આ વિધાનમાં ક્યારે ___જ્યારે શબ્દોનો પ્રકાર ક્યો છે ?

સર્વનામ
એક પણ નહીં
સંયોજન
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP