Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ યશવંતરાવ ચૌહાણ ચૌધરી ચરણસિંહ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District લજજા પુસ્તકના લેખિકા કોણ છે ? અનિતા દેસાઇ અરુંધતી રોય મમતા શર્મા તસલીમા નસરીન અનિતા દેસાઇ અરુંધતી રોય મમતા શર્મા તસલીમા નસરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હમણા હીપેટાઇટીસ - બી નાબુદી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણુંક થઇ ? શાહરૂખખાન અમિતાભ બચ્ચન વિઘાબાલન આમિરખાન શાહરૂખખાન અમિતાભ બચ્ચન વિઘાબાલન આમિરખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District બે પાઇપ “એ' અને “બી' એક ટાંકી અનુક્રમે 40 અને 60 મિનિટમાં ભરી શકે છે. જો બંને પાઇપનો એક સાથે ઉપયોગ કરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલો સમય લાગશે ? 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ 36 મિનિટ 32 મિનિટ 24 મિનિટ 20 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થયા? 2 4 5 8 2 4 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP