Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ?

ધીરજનાં ફળ મીઠાં
આપેલ પૈકી એક પણ નહીં
ધરમ કરતાં ધાડ પડી
નવી ગિલ્લી નવો દાવ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
“દાંતે તરણું લેવું” એટલે

દીનતાથી શરણે જવું
આપેલ તમામ
હાર કબુલ કરવી
અતિશય લાચારી બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

સ્વભાવ બદલવો મુશ્કેલ છે
પારકી આશા સદા નિરાશ
પોતાના જ વિરોધમાં આવવું
કંઈ લેવા દેવા નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઈ રહેલી મહત્વાકાંક્ષી યોજના રિવર ફ્રન્ટની કુલ લંબાઈ કેટલી છે ?

13.5 કિ.મી.
10.5 કિ.મી.
11.5 કિ.મી.
12.5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

ભાઈલાલભાઈ પટેલ
કસ્તુરભાઈ લાલભાઈ
પુરૂષોત્તમદાસ
અમૃતલાલ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP