બાયોલોજી (Biology) અન્ય પ્રદેશોમાં થતી વનસ્પતિને જરૂરી પર્યાવરણ સર્જી વનસ્પતિ ઉદ્યાનમાં ઉછેરાય છે તે માટે નીચેનામાંથી કઇ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી ગ્રીનહાઉસ અને કેક્ટસ હાઉસ ફર્નરી અને ઓર્કીડિયમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેપ્ટાઈડ બંધ રચવા માટેના જરૂરી જૂથ કયા ? C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - NH2 > COOH અને - OH C = O અને - NH2 C = O અને - NH2 > COOH અને - NH2 > COOH અને - OH ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તારાકેન્દ્રના પરિઘ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ રચીને ગોઠવાયેલા હોય છે ? 40° 30° 45° 90° 40° 30° 45° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બાહ્યફલન અને અંડપ્રસવી પ્રાણી વર્ગનું ઉદાહરણ કયું છે ? અસ્થિમત્સ્ય અને ઊભયજીવી ઊભયજીવી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય અસ્થિમત્સ્ય અને ઊભયજીવી ઊભયજીવી અસ્થિમત્સ્ય કાસ્થિમત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મૃદુકાય સમુદાયમાં અંતઃ કંકાલ કયા દ્રવ્યોનું બનેલું છે ? ક્યુટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટીન ક્યુટિન કાઈટિન કેલ્શિયમ કાર્બોનેટ કેરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન બાહ્ય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ આંતરજાતીય સંકરણ બાહ્ય સંકરણ અંતઃસંકરણ બાહ્ય ક્સોટી સંકરણ આંતરજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP