બાયોલોજી (Biology) સૌથી વધુ આકર્ષક સૌંદર્ય ધરાવતું સ્થળ એટલે... વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ અભ્યારણ વનસ્પતિ ઉદ્યાન પ્રાણીબાગ મ્યુઝિયમ અભ્યારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ? નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય નુપૂરક સંધિપાદ પૃથુકૃમિ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સલ્ફર ધરાવતા વિટામિન અને એમિનો ઍસિડનું સાચું જૂથ જણાવો. (ક્રમશઃ) મિથિયોનીન અને બાયોટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન મિથિયોનીન અને બાયોટીન સિસ્ટીન અને થાયમિન બાયોટીન અને થાયેમિન થાયેમિન અને સિસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રૂપાંતરણ દર્શાવતા પ્રાણી-વર્ગ કયા છે ? ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી અને સંધિપાદ સંધિપાદ ઊભયજીવી સરીસૃપ ઊભયજીવી અને સંધિપાદ સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એન્ટીબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ? પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ પેનિસિલિયમ મ્યુકર યીસ્ટ મશરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જનીનોના સ્થાનમાં ગૌણ પરિવર્તન કોનાથી થાય છે ? બિંદુવિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ બિંદુવિકૃતિ રીવર્સ વિકૃતિ રંગસૂત્રીય વિકૃતિ ફૉરવર્ડ વિકૃતિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint ન્યુક્લિઓટાઈડના નંબર, ક્રમ, પ્રકારમાં ફેરફાર થવાથી થતી વિકૃતિ જનીન પ્રકારમાં થતી વિકૃતિ અગ્રીવ વિકૃતિ કહેવાય જે જનીન વાઈલ્ડટાઈપમાં ફેરવાય તો રીવર્સ વિકૃતિ કહેવાય. રંગસૂત્રની રચના સંખ્યામાં ફેરફાર રંગસૂત્રીય વિકૃતિ કહેવાય.)