Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
“જનતાની ભાષા દ્વારા જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.'' આ વક્તવ્ય કોનું છે ?

ગાંધીજી
બાબુભાઈ જ. પટેલ
ડો. જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્રામગૃહનો સમાનાર્થી શબ્દ નીચેનામાંથી કયો ?

ઘર્મશાળા
સરાઈ
પથિકાશ્રમ
બધા વિકલ્પો સાચા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા (General Assembly)ના પ્રથમ મહિલા પ્રમુખ નીચેનામાંથી કોણ ?

એની બેસન્ટ
સરોજિની નાયડુ
વિજ્યાલક્ષ્મી પંડિત
સુચેતા કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP