Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? દામિની મેઘ નીરદ બધા વિકલ્પો ખોટા છે દામિની મેઘ નીરદ બધા વિકલ્પો ખોટા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 5200 રૂ. 2600 રૂ. 7800 રૂ. 8400 રૂ. 5200 રૂ. 2600 રૂ. 7800 રૂ. 8400 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જાદુ, વશીકરણ વિગેરેનો ઉલ્લેખ નીચેનામાંથી કયા વેદમાં જોવા મળે છે ? સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““પૂર્વાલાપ''ના રચયિતા રા. વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી રા. વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ કલાપી શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે પ્રદેશમાં હાઈકોર્ટ આવી છે તે પ્રદેશ ? દિલ્હી લક્ષદ્વીપ દીવ પોંડિચેરી દિલ્હી લક્ષદ્વીપ દીવ પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? છુટ ઉછાંછળું અદ્વૈત વાણો છુટ ઉછાંછળું અદ્વૈત વાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP