Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar રાતદિવસ કયો સમાસ છે ? દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષટ્ + અનન ષડ્ + અનન ષડ્ + નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો એક ઓરડાની લંબાઈ 7 મીટર, પહોળાઈ 6 મીટર અને ઊંચાઈ 5 મીટર હોય, તો પ્રતિ ચો.મી. 40 રૂ. લેખે ઓરડાની ચારેય દિવાલોને રંગવાનો ખર્ચ શું થાય ? 5200 રૂ. 8400 રૂ. 7800 રૂ. 2600 રૂ. 5200 રૂ. 8400 રૂ. 7800 રૂ. 2600 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar મિસ અર્થ - 2013નો તાજ નીચેનામાંથી કોણે જીત્યો છે ? એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા એલેક્ઝાન્ડર બ્રાઉન એલિઝ હેનરિક શોભિતા દુલિપલા તેરેઝ ફાગુકસોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar કલમ ! હવે તારે ખોળે છઉ' આ અરજ કોની ? ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ક.મા. મુનશી નંદશંકર મહેતા દલપતરામ વીર નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ““ઠરેલ''નો વિરુદ્ધાર્થી શબ્દ શું ? અદ્વૈત વાણો ઉછાંછળું છુટ અદ્વૈત વાણો ઉછાંછળું છુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP