બાયોલોજી (Biology)
એમિનોઍસિડના બંધારણ માટેનું સાચું જૂથ કયું છે ?

કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ, ક્રિયાશીલ R જૂથ
કીટોન જૂથ, એમિનો જૂથ, હાઇડ્રોજન સમૂહ
કાર્બોક્સિલ જૂથ, હાઇડ્રોજન સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ
હાઇડ્રોક્સિલ જૂથ, કાર્બોક્સિલ જૂથ, એમિનો જૂથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અરીય સમમિતિ
અક્ષીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે.

લાઇસોઝોમ
રિબોઝોમ
હરિતકણ
કણાભસૂત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ભ્રૂણ સંવર્ધનનું પ્રયોજન શું છે ?

કોષોમાં જૈવભારનું નિર્માણ
જીવરસનું અલગીકરણ
પ્રાંકુરોનું પુર્નજનન
સુષુપ્ત બીજમાં પ્રાંકુરનો વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP