Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડિઝ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? certain gentle mean bright certain gentle mean bright ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય ? અગ્રજ મજલી દ્વિતિય અનામિકા અગ્રજ મજલી દ્વિતિય અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 28 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 27 વર્ષ 25 વર્ષ 24 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ષડાનનની સંધિ છૂટી પાડતાં ક્યા શબ્દો બને ? બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન બધા વિકલ્પો ખોટા છે ષડ્ + અનન ષટ્ + અનન ષડ્ + નન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar “મધુમાસ'નો સમાનાર્થી શબ્દ અબ્દ વસંત મધુરમાસ સંસ્કૃતિ અબ્દ વસંત મધુરમાસ સંસ્કૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP