Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કોણ ટેનીસની રમતનો ખેલાડી નથી ? શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે યોકોવિચ શૂ-મેકર રાફેલ નડાલ એન્ડી મરે યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar સરકારી સમારંભોમાં ગવાતું રાષ્ટ્રગાન (National Anthem)ની અવધિ કેટલી હોય છે ? 52 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ 52 સેકન્ડ 20 સેકન્ડ 1 મિનિટ 60 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જો ખાધાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 27(1/8) % 30 % 18(1/13) % 23(1/13) % 27(1/8) % 30 % 18(1/13) % 23(1/13) % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? દામિની મેઘ બધા વિકલ્પો ખોટા છે નીરદ દામિની મેઘ બધા વિકલ્પો ખોટા છે નીરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જેની શરૂઆત નથી તેવું - એના માટે એક શબ્દ કયો ? અનાદિ અલૌક્કિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું અનાદિ અલૌક્કિ અંત્યેષ્ટિ શરૂઆત વગરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar 6.89 × 6.89 + 2 × 6.89 × 1 + 1 × 1(6.89 + 1)2 = ? 1 0 (zero) 6.89 (6.89)² 1 0 (zero) 6.89 (6.89)² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP