Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'મેના-ગુર્જરી' નાટકના લેખક કોણ ? જયશંકર સુંદરી ર. છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ર. છો. પરીખ રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળું ટોળાં ટોળકી ટોળી ટોળું ટોળાં ટોળકી ટોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ વાટિકા જલધારા તરસ પરબ વાટિકા જલધારા તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું પ્રાણી ખાધા-પીધા વિના સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ઉંદર દેડકું ભૂંડ ગરોળી ઉંદર દેડકું ભૂંડ ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP