Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? જલેબી લાડુ ગુલાબ જાંબુ ટોપરાપાક જલેબી લાડુ ગુલાબ જાંબુ ટોપરાપાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ધીરુ પરીખ ડૉ. કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar When Amitabh returned to the cinema much water ___ been flowed. had have did has had have did has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 2 16 8 4 2 16 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો મીરાં નરસિંહ મહેતા દયારામ અખો મીરાં નરસિંહ મહેતા દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP