Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? પૃથ્વીરાજ ચૌહાણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મહારાણા પ્રતાપ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ? રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર રિવિ + ઇન્દ્ર રવિ + ઇન્દ્ર રવી + ઇન્દ્ર રવિ + ઊન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ___ Mt. Everest is the highest mountain in the world. A The No article An A The No article An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? સરસ્વતીચંદ્ર કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી સરસ્વતીચંદ્ર કરણઘેલો ચકરાવો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 ઘનમીટર બરાબર કેટલા લિટર ? 1000 10000 100 10 1000 10000 100 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા યાત્રા યુગવંદના ધ્વનિ ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP