Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીનો 'સાબરમતી આશ્રમ' ક્યાં આવ્યો ? ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ગાંધીનગર કોચરબ દાંડી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ? સફેદ - લીલો - કેસરી સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ કેસરી - સફેદ - લીલો સફેદ - લીલો - કેસરી સફેદ - લાલ - લીલો લીલો - કેસરી - સફેદ કેસરી - સફેદ - લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી રાધાકૃષ્ણન જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજી માટે ‘મહાત્મા’ શબ્દ સૌ પહેલો કોણે વાપરેલો ? રવીન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે કોઈક પત્રકાર રવીન્દ્રનાથ ટાગોર સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે કોઈક પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતની નર્મદા નદીનું જૂનું નામ શું ? શારદા રેવા માહેશ્વરી પાર્વતી શારદા રેવા માહેશ્વરી પાર્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP