Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી બંકિમચંદ્ર હરિવંશરાય બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (2³)x = 64 હોય તો x = ? 4 16 2 8 4 16 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? શેરડી જુવાર ગુલાબ કપાસ શેરડી જુવાર ગુલાબ કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશકિરણ પ્રકાશપુંજ અંધાર-ઉજાસ પ્રકાશનો પડછાયો પ્રકાશકિરણ પ્રકાશપુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? મીરાં નરસિંહ મહેતા દયારામ અખો મીરાં નરસિંહ મહેતા દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાં સૌથી વધુ જાણીતું કયું છે ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હિંદ સ્વરાજ સત્યના પ્રયોગો નીતિવાદને માર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP