Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP