Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના કયા હિંદુ રાજા ‘ડુંગરના ઉંદર’ તરીકે જાણીતા છે ? મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી તાત્યા ટોપે સંભાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી ? કીર્તી કિર્તી કિર્તિ કીર્તિ કીર્તી કિર્તી કિર્તિ કીર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? ચતુષ્કોણ ચોરસ લંબચોરસ વર્તુળ ચતુષ્કોણ ચોરસ લંબચોરસ વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ મિઠાઈ મુસ્લિમો ભારતમાં લાવ્યા ? જલેબી લાડુ ટોપરાપાક ગુલાબ જાંબુ જલેબી લાડુ ટોપરાપાક ગુલાબ જાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે ગાંધીજી કિશોરલાલ મશરૂવાળા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP