Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ક્યું વાક્ય બેહૂદું છે ? હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી રવીન્દ્રનાથ ટાગોર હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ જોડણી સાચી છે ? આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ આર્શીવાદ આશીરવાદ આશીવાર્દ આશીર્વાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘મંદ’ નો નજીકનો સમાનાર્થી કયો ? સ્થિર ધીમું પોચું ઢીલું સ્થિર ધીમું પોચું ઢીલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 6 5 8 4 6 5 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ? પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ પ્રકાશકિરણ પ્રકાશનો પડછાયો અંધાર-ઉજાસ પ્રકાશપુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP