Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શિક્ષકે પોતાની પાસેની 96 લખોટીઓ એક વર્ગનાં બધાં બાળકોને સરખી સંખ્યામાં વહેંચી, તો એક પણ લખોટી વધી નહિ. ફરી તેણે 72 ચોકલેટો પણ વહેંચી, તો એકેય ચોકલેટો વધી નહિ. તો આ વર્ગમાં વધુમાં વધુ કેટલા બાળકો હશે ?