Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y - 3 = 27
2y - 3 = 27
2y + 3 = 27
y + 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

ડૉ. કુમારપાળ દેસાઈ
નારાયણ દેસાઈ
ધીરુ પરીખ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP