Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રવીન્દ્રનાથ ટાગોરના કયા પુસ્તકને નૉબેલ પ્રાઈઝ મળેલું છે ? ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ગીત-ગુર્જરી ગીતમાધુરી ગીતાગૂર્જરી ગીતાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 'ઘણા લોકો ભેગા થયા હોય તે' શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ કયો સાચો ? ટોળું ટોળી ટોળકી ટોળાં ટોળું ટોળી ટોળકી ટોળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ મુસાફિર કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા ક્રિકેટર 'ક્રિકેટના ભગવાન' તરીકે જાણીતા થયા છે ? ધોની તેંડુલકર ગવાસ્કર શ્રીસંત ધોની તેંડુલકર ગવાસ્કર શ્રીસંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ? 8, 8 8, 4 4, 4 4, 8 8, 8 8, 4 4, 4 4, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP