Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો - સમ્ + કર શાકંર સંકર સમકર સકંર શાકંર સંકર સમકર સકંર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો - 'અંદરો અંદરની લડાઈ' ઉચ્છેદક અરુણચિત્ર યાદવાસ્થળી ચાંચિયાગીરી ઉચ્છેદક અરુણચિત્ર યાદવાસ્થળી ચાંચિયાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મુસ્લીમ લીગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? હસનખાન મહંમદઅલી ઝીણા આગાખાન હમીદખાન હસનખાન મહંમદઅલી ઝીણા આગાખાન હમીદખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 32 34 18 36 32 34 18 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી અપકિર્તિ અપકિર્તી અપકીર્તિ અપકીર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP